ગીર-સોમનાથ જિલ્લાના 10 હેડ કોન્સ્ટેબલને એએસઆઇની બઢતી

22 July 2019 03:54 PM
Veraval
  • ગીર-સોમનાથ જિલ્લાના 10 હેડ કોન્સ્ટેબલને એએસઆઇની બઢતી

વેરાવળ તા.રર
ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જીલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને બઢતી આપવાનાં ઓર્ડર કરવામાં આવેલ છે. વેરાવળ પોલીસ કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને એ.એસ.આઇ તરીકે બઢતી આપવાનાં ઓર્ડર કરવામાં આવેલ છે જેમાં હેડ કોન્સ્ટેબલમાંથી એ.એસ.આઇ તરીકે બઢતી મેળવનાર (1) હિંમતલાલ લગરદાસ (2) અશ્વપાલ ઇન્દ્રજીત (3) પીઠરામભાઇ માંગાભાઇ (4) લખમણભાઇ ગોવિંદભાઇ (5) જેઠાભાઇ વીરાભાઇ (6) શૈલેષભાઇ જેરામભાઇ (7) દિનેશભાઇ પાલાભાઇ (8) જાવીદભાઇ બહાઉદીનભાઇ (9) ગેલાભાઇ પીઠાભાઇ (10) પ્રિયાબેન સંગ્રામસિંહ અને પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મેળવનાર (1) સંજયભાઇ લખમણભાઇ (2) સુનિલભાઇ માંડણભાઇ (3) કૃણાલકુમાર નારણભાઇ (4) પ્રતાપસિંહ કચરાભાઇ (5) વિનુભાઇ દુર્લભભાઇ (6) કેતનભાઇ રામસિંગભાઇ (7) ભરતભાઇ નોંધાભાઇ (8) હરેષભાઇ લખમણભાઇ ની બઢતી કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement