ધો૨ાજીના વોર્ડ નં.૧માં મોતના ખાડા?: પાલિકા તંત્ર પગલા લેવામાં નિષ્ક્રીય

22 July 2019 02:10 PM
Dhoraji
  • ધો૨ાજીના વોર્ડ નં.૧માં મોતના ખાડા?: પાલિકા તંત્ર પગલા લેવામાં નિષ્ક્રીય

ધો૨ાજીના વોર્ડ નં.૧માં નગ૨પાલિકા ા૨ા પાણીની પાઈપલાઈનના ખાડાઓ છેલ્લા બે માસથી ખુલ્લા પડેલા છે આ ખાડાઓ અંગે અનેક્વા૨ ૨જૂઆત ક૨વા છતાં નગ૨પાલિકા તંત્ર ા૨ા કોઈ યોગ્ય કાર્યવાહી ક૨વામાં આવેલ નથી આ વિસ્તા૨ના નગ૨સેવિકા સોનલબેન બાલધા એ નગ૨પાલિકામાં ૨જૂઆત ક૨વા છતા હજુ યોગ્ય કાર્યવાહી થયેલ નથી. જેના કા૨ણે આ પાણીના ખાડાઓ આમ નાગ૨ીકો બાળકો અને વાહનો આ ૨સ્તે સતત નીકળ્યા ક૨ે છે જો કોઈ અકસ્માત થાય તો કોઈ નિર્દોષ્ાનો જીવ જાય એ પહેલા તંત્રએ આ મોતના ખાડાઓ અંગે યોગ્ય કાર્યવાહી ક૨વી જોઈએ જેથી કોઈ અકસ્માત ન થાય તેમજ પાણીનો પણ મોટા પાપે બગાડ થઈ ૨હયો છે. આ પ્રશ્ર્ને તંત્રવાહકો જાગૃત બની પગલા લેશે ખ૨ા?


Loading...
Advertisement