રાજકોટમાં કડાકા ભડાકા સાથે મેઘો મહેરબાન: ગઈ કાલે ગાજવીજ સાથે એક જ કલાકમાં શહેરને ધમરોળ્યું

22 July 2019 11:13 AM
Rajkot Saurashtra
  • રાજકોટમાં કડાકા ભડાકા સાથે મેઘો મહેરબાન: ગઈ કાલે ગાજવીજ સાથે એક જ કલાકમાં શહેરને ધમરોળ્યું

રાજકોટ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થતાં લોકોએ ગરમીમાંથી રાહતોનો શ્વાસ લીધો હતો.

રાજકોટ: તા.૨૨
રાજકોટ જિલ્લાના ખેડૂતો ઘણા સમયથી મેધરાજાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગઈ કાલે વહેલી સવારથી રાજકોટ પર મેઘરાજાએ મંડાણ કર્યા હતા. ત્યારે વહેલી સવારથી જ જેતપુર, ધોરાજી, ઉપલેટા, આટકોટ, સરધાર અને ગોંડલ પંથકમા સર્વત્ર સારો વરસાદ પડ્યો હતો. ત્યારે સમી સાંજે મેઘરાજાએ રાજકોટ શહેરમા કડાકા ભડાકા સાથે ધુવાધાર બેટીંગ કરતા એક કલાકમા એક ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થતાં લોકોએ ગરમીમાંથી રાહતોનો શ્વાસ લીધો હતો.

 મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થતાં લોકોએ ગરમીમાંથી રાહતોનો શ્વાસ લીધો હતો.

રાજકોટના લક્ષ્મીનગર ગરનાળામાં પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લામાં વરસેલા વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

Loading...
Advertisement