સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજકોટ, અમરેલી અને આટકોટમાં મેઘરાજાનું આગમન

20 July 2019 06:49 PM
Rajkot Saurashtra Video

રાજકોટમાં આજે બપોર બાદ મેઘરાજાનું આગમન થયું છે. શાપર અને રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરાતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા લોકો નાહવા નીકળી પડ્યા હતા. જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. .બીજી તરફ આટકોટમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું.


Loading...
Advertisement