વરસાદ ખેંચાતા વરુણ દેવને રીઝવવા માટે માર્કેટયાર્ડ ખાતે વરુણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

20 July 2019 06:48 PM
Rajkot Dharmik Video

આજરોજ રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે વરસાદ ખેંચાતા વરુણ દેવને રીઝવવા માટે વરુણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ યજ્ઞનું આયોજન વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા વરુણ દેવને રીઝવવા માટે કરવામાં આવ્યું હતું. વરસાદ ખેંચાતા ક્યાંક રામધૂન તો ક્યાંક યજ્ઞ કરી વરુણ દેવને રીઝવવા ખેડૂતો અને લોકો કરી પ્રયાસ કરી રહ્યા છે


Loading...
Advertisement