ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ફાંસો ખાધો

20 July 2019 06:36 PM
Surat

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં વિદ્યાર્થિનીએ સુસાઇડ કરી લીધું હતું. વિદ્યાર્થિનીએ હોસ્ટેલની રૂમમાં જ સુસાઈડ કરી લેતા પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો. હાલ વિદ્યાર્થિનીના મૃતદેહને સિવિલમાં પીએમ માટે ખસેડાયો છે. સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement