પાવર પ્રોજેક્ટના વિરોધમાં 450 લોકોની આત્મવિલોપનની ચીમકી

20 July 2019 06:35 PM
Surat Video

લસાડના ઉમરગામમાં આવેલા કરજ ગામમાં 100 એકર જમીનમાં બનનારા મધુરા કાર્બન લિમિટેડના વિરોધમાં 24 ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો. જાહેર લોક સુનાવણીમાં આવેલા અધિકારીઓ સામે લોકોએ કાળા વાવાટા ફરકાવીને કંપનીનો વિરોધ કર્યો હતો. સાથે જ 450 લોકોએ જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.


Loading...
Advertisement