ઓફિસની બોણીના ન આપનાર આર્કિટેકને માર મારનાર 7 વ્યંડળની ધરપકડ

20 July 2019 06:33 PM
Ahmedabad Crime

સાઉથ બોપલ સ્કાયસિટી ટાઉનશિપ ફ્લોરિસ રો-હાઉસમાં રહેતા આકાશ ગોપલાણી રાજપથ કલબ પાસેના વન વર્લ્ડ કેપિટલ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવી આર્કિટેક તરીકેનો વ્યવસાય કરે છે. ગઈ 3 જૂને 15 વ્યંડળોએ તેની પાસે બોણી કરવાના નામે 30 હજારની માંગ કરી હતી પરંતુ તેણે ન આપતા તેને માર માર્યો હતો અને તોડફોડ કરી હતી. જેમાં પોલીસે ફરિયાદને આધારે 7 વ્યંડળની ધરપકડ કરી હતી.


Loading...
Advertisement