ફરી તૈયાર થઈ જાઓ ગંદી બાત માટે

20 July 2019 12:36 PM
Entertainment
  • ફરી તૈયાર થઈ જાઓ ગંદી બાત માટે

એકતાકપુરની વેબ સિરીઝ ‘ગંદી બાત’ની ત્રીજી સીઝન આવી રહી છે. એકતાની એએલટી બાલાજી પર આ વેબ શોને રીલીઝ કરવામાં આવે છે. આ એક ઈરોટિક વેબ શોની અને એની વ્યુઅરશીપપ ખૂબ જ વધુ છે. એની ટોટલ વ્યુઅરશીપના 15 ટકા વ્યુઅર્સ વિદેશના છે. આ શોની બે સીરીઝ ખૂબ જ પોપ્યુલર રહી છે અને ત્રીજી સીઝનમાં ચાર એપીસોડ બનાવવામાં આવ્યા છે. ત્રીજી સીઝનમાં ચાર એપીસોડને ‘હરપ્રીત વેડસ હરપ્રીત’, ‘રાજકુમાર’, ‘હનીમુન ઓન વ્હીલ્સ’ અને ‘સોનમ ચઢ ગયે’ નામ આપવામાં આવ્યું છે.


Loading...
Advertisement