ઈલેકટ્રીક કારમાં 30 દેશોની 1 લાખ કિ.મી.ની રેકોર્ડ સફર

20 July 2019 12:18 PM
World
 • ઈલેકટ્રીક કારમાં 30 દેશોની 1 લાખ કિ.મી.ની રેકોર્ડ સફર

ન્યુઝીલેન્ડનાં એડવોકેટે જબરૂ સાહસ કર્યું

વેલીંગ્ટન તા.20
ભારતમાં ઈ-વ્હીકલની ચર્ચા છે અને તે હાલના પેટ્રોલ-ડીઝલના વાહનોનો વિકલ્પ બની શકશે કે કેમ તે પ્રશ્ર્ન છે તે વચ્ચે ન્યુઝીલેન્ડના એક એડવોકેટે તેની ઈલેકટ્રીક કાર ડ્રાઈવ કરીને 3 વર્ષમાં 30 દેશોની સફર કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
વીએબે વોકરે માર્ચ 2016 માં ન્યુઝીલેન્ડની તેની આ સફરનો પ્રારંભ કર્યો હતો અને તેની બ્લૂ બેન્ડીટ કારમાં પ્રવાસ શરૂ કર્યો તેના આ પ્રયાસને સોસ્યલ મિડિયા મારફત ફંડીંગ એકત્ર કર્યું હતું તેઓ કહે છે કે હું આ ઈ-ટેકનોલોજીને વેગ આપવા માટે અને ટ્રાન્સપોર્ટનાં આ મોડ જ ભવિષ્ય છે તે નિશ્ર્ચિત કરવા પ્રવાસ કર્યો છે.
હું વિશ્ર્વને દર્શાવવા માગુ છુ કે ઈ-કાર મારફત આ શકય છે.તેણે 1,01,000 કિલોમીટરનો પ્રવાસ પૂર્વીય યુરોપથી શરૂ કર્યો અને ઈરાન-ભારત દક્ષિણ પુર્વ એશીયા પ્રોગ્રેસીવ ન્યુઝીલેન્ડ પહોંચ્યા હતા તેઓ સોશ્યલ મિડીયાથી નિયમીત રીતે તેના ફોલોઅર્સને અપડેટ કરતા હતા અને તેઓને સતત મદદ પણ મળતી રહેતી હતી.કાર ઈન્ડોનેશીયામાં બ્રેક ડાઉન તો પણ તેમાં તત્કાલ મદદ મળી.

Loading...
Advertisement