હાફીઝ સઈદની ધરપકડ એક દેખાડો: અમેરિકાનો પણ સ્વીકાર

20 July 2019 11:57 AM
India
  • હાફીઝ સઈદની ધરપકડ એક દેખાડો: અમેરિકાનો પણ સ્વીકાર

અનેક ધરપકડ છતાં હાફીઝની પ્રવૃતિ યથાવત

ઈસ્લામાબાદ: દેવાળીયા પાક માટે મદદ શોધવા માટે કાલે અમેરિકા જઈ રહેલા આ દેશના વડાપ્રધાન ઈમરાનખાન માટે અમેરિકી ધરતી પર પગ મુકે તે પુર્વે જ માઠા સમાચાર છે. હાફીઝ સઈદની ધરપકડને અમેરિકાએ ફકત દેખાડો ગણાવતા કહ્યું કે ભૂતકાળમાં પણ સઈદની જે જે સમયે ધરપકડ થઈ તે સમયે તેની ત્રાસવાદી પ્રવૃતિમાં કોઈ ફર્ક પડયો નથી. ટ્રમ્પ તંત્રએ સઈદની ધરપકડ પર પ્રતિભાવ આપતા કહ્યું કે અમારી નજર હવે સઈદ પર છે જેની ધરપકડ કોઈ ફર્ક પાડશે તેની અમોને આશા નથી.


Loading...
Advertisement