અમદાવાદ: બાવળા-સાણંદ રોડ પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો; 2 બાળકોનાં મોત, 30થી વધુ ઘાયલ

20 July 2019 08:26 AM
Ahmedabad Crime Gujarat Saurashtra
  • અમદાવાદ: બાવળા-સાણંદ રોડ પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો; 2 બાળકોનાં મોત, 30થી વધુ ઘાયલ

આ અકસ્માતને કારણે એસટી બસ રોડની બાજુમાં આવેલી ખાડીમાં પડી ગઇ હતી.

અમદાવાદ: સાણંદ રોડ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે બાળકોનાં મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ છે. આ અકસ્માતને કારણે એસટી બસ રોડની બાજુમાં આવેલી ખાડીમાં પડી ગઇ હતી. આ મામલે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
 એસટી બસ રોડ પાસે આવેલી ખાડીમાં ખાબકી ગઇ હતી. જે બાદ પોલીસ અને બચાવની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ કર્યું હતું.
મોડી રાતે બનેલી આ દુર્ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ત્રણ જણાં ગંભીર રીતે ઘાયલ છે. મોડી રાતે ખાડીમાં પડેલી બસને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી હતી.
 મોડી રાતે બનેલી આ દુર્ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ત્રણ જણાં ગંભીર રીતે ઘાયલ છે. મોડી રાતે ખાડીમાં પડેલી બસને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી હતી.
મોડી રાતે અકસ્માતમાં ટ્રકની અને એસટી વચ્ચે ટક્કર થઇ હતી. જેના કારણે રોડ પરથી પસાર થતા લોકો પણ ત્યાં મદદ માટે આવી ગયા હતાં. મો
 મોડી રાતે અકસ્માતમાં ટ્રકની અને એસટી વચ્ચે ટક્કર થઇ હતી. જેના કારણે રોડ પરથી પસાર થતા લોકો પણ ત્યાં મદદ માટે આવી ગયા હતાં.
એસટી બસ રોડ પાસે આવેલી ખાડીમાં ખાબકી ગઇ હતી. જે બાદ પોલીસ અને બચાવની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ કર્યું હતું.
 ઇજાગ્રસ્ત મહિલા અન બાળકની તસવીર.
ઇજાગ્રસ્ત મહિલા અન બાળકની તસવીર.

Loading...
Advertisement