Tik Tok video viral: દિલ્હીમાં સિટી બસ અંદર યુવતીએ કંડકટર સામે કર્યો ડાન્સ,કંડકટર સસ્પેન્ડ; સમગ્ર વિગતો જાણવા અહીં ક્લિક કરો....

19 July 2019 09:01 AM
India
  • Tik Tok video viral: દિલ્હીમાં સિટી બસ અંદર યુવતીએ કંડકટર સામે કર્યો ડાન્સ,કંડકટર સસ્પેન્ડ; સમગ્ર વિગતો જાણવા અહીં ક્લિક કરો....

DTC બસમાં યુવતીનો ટીક ટોક ડાન્સનો વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. તંત્ર દ્વારા હાલ ડ્રાઇવર અને કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

નવી દિલ્હી: આજ કાલ ટીનેજરથી માંડીને મોટી ઉમરના લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે.Image result for tik-tok-dance-video-viral-dtc-bus-driver-suspended-after-video-showed-him-conductor-dancing-with-girlત્યારે આ સોશ્યલ મીડિયાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.Image result for tik-tok-dance-video-viral-dtc-bus-driver-suspended-after-video-showed-him-conductor-dancing-with-girlહાલના સોશ્યલ મીડિયામાં Tik Tok ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે દિલ્હીમાં સીટી બસમાં એક યુવતીએ બસ કંડકટર સામે સપના ચોધારીનો ફેવરીટ ડાન્સ કર્યો હતો. Image result for tik-tok-dance-video-viral-dtc-bus-driver-suspended-after-video-showed-him-conductor-dancing-with-girlજે જોઇને કન્ડકટર ખુશ થઇ ગયો હતો. આ વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. અને આ યુવતી Tik Tokમાં છવાઈ ગઈ હતી. DTC બસમાં યુવતીનો ટીક ટોક ડાન્સનો વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. Image result for tik-tok-dance-video-viral-dtc-bus-driver-suspended-after-video-showed-him-conductor-dancing-with-girlતંત્ર દ્વારા હાલ ડ્રાઇવર અને કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 


Loading...
Advertisement