નિવૃતિનું વિચારતો જ નહિં ધોનીને લતા મંગેશકરની અપીલ

11 July 2019 08:03 PM
India Sports
  • નિવૃતિનું વિચારતો જ નહિં ધોનીને લતા મંગેશકરની અપીલ

Advertisement

મુંબઈ: વર્લ્ડકપમાં ટીમ ઈન્ડીયાના સેમી ફાઈનલમાં પરાજયના પગલે ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોનીના નિવૃતિની અટકળો તેજ બની છે તે વચ્ચે દેશની કોકીલ કંઠી ગાયિકા લતા મંગેશકરે ટવીટ કરીને ધોનીને કોઈ ઉતાવળભર્યો નિર્ણય નહિં લેવા નિવૃત નહિં થવા અપીલ કરી હતી. લતાજીએ લખ્યુ કે નિવૃતિનું વિચારતો જ નહિં હું જે સાંભળી રહી છું (નિવૃતિ અંગે) પણ આપ એવુ કરતા નહિં.
દેશને આપના ખેલની જરૂરત છે અને હું પણ વિનંતી કરૂ છું કે નિવૃતિ લેવાની હાલ જરૂર નથી તેણે ધોનીની રમતની પણ પ્રસંસા કરી હતી.


Advertisement