હું શું કામ રાજીનામું આપું: કુમાર સ્વામીનો પ્રશ્ર્ન

11 July 2019 07:57 PM
India Politics
  • હું શું કામ રાજીનામું  આપું: કુમાર સ્વામીનો પ્રશ્ર્ન

કર્ણાટકમાં જબરો રાજકીય તમાશો

Advertisement

બેંગ્લોર તા.11
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ડ્રામામાં એક તરફ અધ્યક્ષે સાંજના છ વાગ્યા સુધીમાં ધારાસભ્યોનાં રાજીનામા મુદે નિર્ણય લેવા સુપ્રિમ કોર્ટે આપેલી ડેડલાઈન ફગાવી છે તો બીજી તરફ રાજયના મુખ્યમંત્રી કુમાર સ્વામીએ પણ મારે શા માટે રાજીનામું આપવુ જોઈએ તેવો પ્રશ્ર્ન કરીને સસ્પેન્સ વધાર્યુ છે તેઓએ કહ્યું કે જો ગૃહમાં મારી બહુમતીની વાત થશે તો હું તે સાબીત કરવા તૈયાર છું.


Advertisement