ઉદયનગરમાં તીનપતિનો જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

11 July 2019 07:48 PM
Rajkot Crime
  • ઉદયનગરમાં તીનપતિનો જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

Advertisement

મવડીના ઉદયનગર-2માં રહેતા જયશ્રીબેન જયસુખ વાડોદરીયાના મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે માલવીયા પોલીસ મથકનાં પીએસઆઈ જે.એસ. ચંપાવત સહિતના સ્ટાફે દરોડો પાડી જયશ્રીબેન વાડોદરીયા, ભાવનાબેન ભરત હેરભા, હંસાબેન ડાયાભાઈ દવેરા, શોભનાબેન ભુપતભાઈ ચાવડા, સપનાબેન પરબત બવ, રેખાબેન પ્રવિણ નરગીરી, વલી કાસમભાઈ રાઉમા અને સુનીલ હિતેષભાઈ રાઠોડને ઝડપી તેની પાસેથી રૂા.15,750નો મુદામાલ કબજે કર્યો હતો.


Advertisement