મહિલા એએસઆઈ તથા કોન્સ્ટેબલનો એક સાથે આપઘાત

11 July 2019 06:38 PM
Rajkot Crime Video

Advertisement

રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા તથા મહીલા એએસઆઈ ખુશ્બુ કાનાબારે એક સાથે આપઘાત કરી લેતા પોલીસ બેડામાં સનસનાટી મચી જવા પામી છે. 150 ફુટ રીંગરોડ પર મારૂતીના શોરૂમ પાછળની આવાસ યોજનાના કવાર્ટરમાં આજે સવારે આ બનાવ બન્યો છે.


Advertisement