વડાપ્રધાન બાદ ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારીની મુખ્યમંત્રી વિજયભાઇ સાથે મુલાકાત

11 July 2019 05:41 PM
Gujarat
  • વડાપ્રધાન બાદ ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારીની મુખ્યમંત્રી વિજયભાઇ સાથે મુલાકાત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ ગીતાબેનને બિરદાવ્યા

Advertisement

ગુજરાત સહિત દેશભરમાં ગુજરાતી ગાયીકા તરીકે જાણીતા ગીતાબેન રબારીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે શુભેચ્છા મુલાકાત લીધા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ગાંધીનગર ખાતે આજે જાણીતા ગુજરાતી ગાયીકા ગીતાબેન રબારીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની સંસ્કૃતિઅને ગીતો જીવંત રાખવા બદલ ગીતાબેનને બિરદાવ્યા હતા.


Advertisement