ગોંડલના ત્રાકુડા ગામે ટાવરની 24 હજારની બેટરીની ચોરી

11 July 2019 05:27 PM
Gondal Crime
  • ગોંડલના ત્રાકુડા ગામે ટાવરની 24 હજારની બેટરીની ચોરી

Advertisement

ગોંડલ શહેરથી 16 કિલોમીટર દૂર ત્રાકુડા ગામે આવેલ ઈન્દુસ કંપનીના ટાવરની ઓરડીમાં રાખવામાં આવેલ અમર રાજ કંપનીના બેટરી બેંકના સેલ નંગ 24 કિંમત રૂપિયા 24000 ની અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ જતાં પોલીસે આઈ પી સી કલમ 380, 456, 457 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ચોરી અંગેની ફરિયાદ દિનેશ શ્યામ સિંહ ઠાકોર રહે રાજકોટ વાળા દ્વારા નોંધાવવામાં આવી હતી.


Advertisement