વેરાવળના ભાલપરા ગામની બે દિકરીઓ જુડો સ્પર્ધામાં કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું પ્રતિનિધત્વ કરશે

11 July 2019 04:38 PM
Veraval
  • વેરાવળના ભાલપરા ગામની બે દિકરીઓ જુડો સ્પર્ધામાં કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું પ્રતિનિધત્વ કરશે

બંને દિકરીઓએ સ્પર્ધામાં વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવ્યા

વેરાવળ તાલુકાના ભાલપરા ગામની બે દિકરીઓ ચાલુ વર્ષેના અંતે લંડન ખાતે યોજાનારી કોમ્નળવેલ્થલ ગેમ્સભમાં ભારતની જુડો ટીમમાં પસંદગી થઇ છે. આ બંન્નેો દિકરીઓએ પોતાનું પ્રાથમીક શિક્ષણ સાથે જુડો સ્પવર્ઘાના ગુણો ભાલપરાની સરકારી સીમ શાળામાંથી મેળવી આજે આંતરરાષ્ટ્રી યકક્ષાએ સફળતા શિખર સર કરવા સુઘી પહોંચી છે.
સોમનાથ ભુમિ પર વસેલા વેરાવળ નજીકના ભાલપરા ગામની અંકિતા નાઘેરા અને અલ્પાઆ વાઢેર નામની દિકરીઓએ તાજેતરમાં દિલ્હીલ ખાતે કોમ્નાવેલ્થપ ગેમ્સવમાં ભારતની જુડો ટીમની પસંદગી માટે સ્પડર્ઘા રમાયેલ હતી. આ સ્પીર્ઘા દેશના જુદા-જુદા રાજયોના જુડો ખેલાડીઓએ ભાગ લીઘેલ જેમાં ગુજરાત વતી અંકિત અને અલ્પાવએ ભાગ લીઘો હતો જેમાં અંકિતા 40 કી.ગ્રા. માં અને અલ્પાા 4પ કી.ગ્રા. ના વર્ગમાં પ્રથમ સ્થાઅને આવી ગોલ્ડે મેડલ મેળવતા સોમનાથ ભુમિની વતની એવી બંન્નેે દિકરીઓની ચાલુ વર્ષના અંતે લંડન ખાતે યોજાનાર કોમ્નોવેલ્થમ ગેમ્સમમાં ભારતની જુડો ટીમમાં પસંદગી થયાના સમાચાર અત્રે મળતા સૌકોઇમાં આનંદ સાથે ગૌરવની લાગણી જોવા મળતી. હતી. આ બંન્નેડ અલ્પાા અને અંકિતા નામની દિકરીઓ વિશે માહિતી આપતા ભાલપરા નવાપ્લોતટ પ્રાથમીક સરકારી શાળાના શિક્ષક નાથાભાઇ નાઘેરાએ જણાવેલ કે, અંકિતા નાઘેરાએ ઘો.6 સુઘી અત્રેની ભાલપરા શાળામાં અભ્યાકસ સાથે રમત-ગમતનું જ્ઞાન મેળવી પ્રેકટીસ કરી રાજયકક્ષાએ શ્રેષ્ઠપ પ્રદર્શન કરી ત્રણ વર્ષ પૂર્વે નડીયાદ સ્પોાર્ટસ સ્કુાલ ખાતે પ્રવેશ મેળવી હાલ ત્યાં ઘો.10 નો અભ્યાનસ કરવાની સાથે જુડો રમત-ગમતમાં સફળતાના શિખરો સર કરી રહી છે. અંકિતાએ છેલ્લાક બે વર્ષ દરમ્યા ન રાષ્ટ્રી યકક્ષાએ યોજાયેલ જુદી-જુદી જુડો સ્પરર્ઘામાં ગુજરાત ટીમનો હીસ્સોા બની ભાગ લઇ શ્રેષ્ઠા પ્રદર્શન કરી રાજયને ઘણા મેડલ અપાવ્યાય છે. જયારે અલ્પાડ વાઢેરએ પણ ભાલપરાની શાળામાં ઘો.10 સુઘી અભ્યાસ કર્યા બાદ જુડો સ્પકર્ઘામાં શ્રેષ્ઠજ પ્રદર્શન થકી નડીયાદ સ્પોાર્ટસ સ્કુબલમાં પાંચ વર્ષ પૂર્વે પ્રવેશ મેળવી હાલ ટી.વાય.બી.એ. નો અભ્યાશસ કરી રહી છે. અલ્પાદએ પણ જુડોની રમતના પ્રાથમીક ગુણ ભાલપરામાંથી શિખ્યાા બાદ વઘુ ગુણો નડીયાદની સ્પોીર્ટસ સ્કુાલમાંથી હાંસલ કરી રાષ્ટ્રીયકક્ષાની જુડોની અનેક સ્પનર્ઘામાં ગુજરાત ટીમમાંથી ભાગ લઇ અનેક મેડલો રાજયને અપાવ્યાલ છે.


Loading...
Advertisement