હોટ સ્ટાર પર દર્શકોનો રેકોર્ડ

11 July 2019 01:56 PM
Sports
  • હોટ સ્ટાર પર દર્શકોનો રેકોર્ડ

ધોની આઉટ થતા દર્શકોની સંખ્યામાં કડાકો

Advertisement

માંચેસ્ટર: કાલનો મેચ મોબાઈલ એપ્લીકેશન હોટ સ્ટાર પર સુપર હીટ બની રહ્યો હતો.
સ્ટારના આ મનોરંજન એપ્લીકેશન પર 2.53 કરાડ લોકોએ આ મેચ નિહાળ્યો જે આજદિન સુધીનો રેકોર્ડ છે. જો કે મેચમાં જયાં સુધી ધોની-જાડેજા રમતા હતા ત્યાં સુધી હોટ સ્ટાર પર સૌથી વધુ દર્શકો હતા તો ધોનીના આઉટ થતા જ દર્શકોની સંખ્યા ઘટીને 1.86 કરોડની થઈ.
અગાઉ આઈપીએલ સમયે ફાઈનલમાં 1.86 કરોડ દર્શકો આ પ્લેટફોર્મ પર હતા.


Advertisement