સુબ્રમણ્યમ સ્વામી સામે દેશભરમાંથી 39 ફરિયાદ નોંધાવતું કોંગ્રેસ

10 July 2019 07:46 PM
Crime India Politics
  • સુબ્રમણ્યમ સ્વામી સામે દેશભરમાંથી 39 ફરિયાદ નોંધાવતું કોંગ્રેસ

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોકેન લે છે તેવા ભાજપના આખા બોલા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સામે કોંગ્રેસ પક્ષે દેશભરમાંથી 39 ફરિયાદ નોંધાવી છે. ભાજપની સ્ટાઈલ તેને જ બુમરેંગ કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા ફકત રાજસ્થાનમાંથી અલગ અલગ 20 ફરિયાદો ડો.સ્વામી સામે નોંધાઈ છે અને સુબ્રમણ્યમ સ્વામી તેમના વિધાનો બદલ માફી ન માંગે તો આ ફરિયાદોમાં આગળ વધવાની ચીમકી આપી છે અને જણાવ્યું છે કે સ્વામીએ કોંગ્રેસ અને તેના નેતાની છબી ખરાબ કરવા કોશીશ કરી છે.


Loading...
Advertisement