ભાવનગરમાંથી જેતપુરના વાહન ચોરીના ગુનામાં ભાગતો ફરતો શખ્સ પકડાયો

17 June 2019 12:35 PM
Bhavnagar
  • ભાવનગરમાંથી જેતપુરના વાહન ચોરીના ગુનામાં ભાગતો ફરતો શખ્સ પકડાયો

ગારીયાધારના નવાગામમાં તેના ઘરેથી જ દબોચી લેવાયો

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.17
ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર એ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરી હતી. જેના ભાગ રૂપે આજ રોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર ના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા.
દરમ્યાન બાતમીરાહે રાહે, રાજકોટ ગ્રામ્ય જેતપુર સીટી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર 143/2018 તથા ફર્સ્ટ ગુ.ર.નંબર 42/2019 ઇ.પી.કો. કલમ 379 વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નરેશભાઇ ઉર્ફે નરશી બાલુભાઇ સરવૈયા/કોળી ઉ.વ.32 રહેવાસી નવાગામ, પ્રાથમીક શાળા પાસે તા.ગારીયાધાર જી.ભાવનગર વાળાને તેના


Advertisement