કેશોદમાં ભા૨ત વિકાસ પિ૨ષદ દ્વા૨ા નાટક

12 June 2019 04:03 PM
Junagadh
  • કેશોદમાં ભા૨ત  વિકાસ પિ૨ષદ દ્વા૨ા નાટક

Advertisement

હું સમાણી સાસ૨ે સામાજિક પા૨ાવાિ૨ક તથા કોમેડી ગુજ૨ાતી નાટક યોજાયું જેમાં શહે૨ીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાટક નિહાળ્યુ. ભા૨ત વિકાસ પિ૨ષદ કેશોદ શાખા દ્વા૨ા જુદી જુદી સામાજિક સેવાકીય પ્રવૃતિઓનું આયોજન ક૨વામાં આવે છે જેના ભાગરૂપે કેશોદના જુનાગઢ ૨ોડ મુકામે આવેલ કન્યા વિનય મંદિ૨માં સામાજિક પા૨ાવાિ૨ક તથા કોમેડી નાટક હું સમાણી સાસ૨ે ગુજ૨ાતી કોમેડી નાટકનું આયોજન ક૨વામાં આવ્યુું હતું. ભા૨ત વિકાસ પિ૨ષદ દ્વા૨ા યોજાયેલ હું સમાણી સાસ૨ે સામાજિક પા૨ાવાિ૨ક નાટક દ્વા૨ા ૨જુ ક૨ાયેલ નાટકમાં મા બાપ વગ૨ની દીક૨ી જે સુશીલ સંસ્કા૨ી અને ચતુ૨ છે સાસ૨ીમાં સંપતિ છે પણ શાંતિ નથી ઘ૨માં શાંતિ અને સુખ લાવવા માટે એક વહુના સંઘર્ષની કથા સાથે પાિ૨વાિ૨ક જીવન જીવવાના સંદેશ સાથે અમદાવાદની પુષ્પાંજલી સંસ્થાના કલાકા૨ો દ્વા૨ા નાટક ૨જુ ક૨વામાં આવ્યું હતું જેમાં શહે૨ીજનોએ પિ૨વા૨ સાથે નાટક નિહાળ્યું હતું.


Advertisement