તંત્ર દ્વારા દરિયા કિનારે ન જવાના આદેશ છતાં યુવાનો સેલફી લેતા નજરે પડે છે

12 June 2019 03:47 PM
Amreli

Advertisement

અરબી સમુદ્રમાં વેરાવળથી 340 કિમી દૂર વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.જેને લઈને અમરેલી જાફરબાદનો દરિયો ગાંડોતુર બન્યો હતો અને મોટા મોજાઓ ઉછળી રહ્યા છે.જેને લઈને તંત્ર દ્વારા દરિયા કિનારાઓના વિસ્તારોમાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા દરિયા કિનારાઓના વિસ્તારોમાં ન જવા માટે કડક સૂચના આપી હોવા છતાં યુવાનો દરિયા કિનારે સેલ્ફી લેતા જોવા મળે છે...


Advertisement