સુરતમાં ફી વધારા મુદ્દે વાલીઓએ બાળકોને અભ્યાસથી અળગા રાખી વિરોધ નોંધાવ્યો

12 June 2019 03:43 PM
Surat

Advertisement

નવા શરૂ થતાં શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ કતારગામ અને ઉત્રાણ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલમાં વાલીઓએ ફી વધારાના મુદ્દે હોબાળો મચાવ્યો છે. ગત રોજ સાંજ સુધી વિરોધ કરનાર વાલીઓ આજે બીજા દિવસે બાળકોને અભ્યાસથી અળગા રાખી સવારે 6 વાગ્યાથી વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ખાનગી શાળામાં ફી નિયમન માટે રચવામાં આવેલી એફઆરસી દ્વારા જાહેર કરવામાં આવેલા ફીના મળખાના કારણે ઘણી શાળાઓની ફીમાં વધારે થયો છે જેના કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે.


Advertisement