જોડીયા પંથકમાં વાવાઝોડાની સંભાવના સામે તંત્ર એલર્ટ

12 June 2019 03:11 PM
Jamnagar
  • જોડીયા પંથકમાં વાવાઝોડાની સંભાવના સામે તંત્ર એલર્ટ
  • જોડીયા પંથકમાં વાવાઝોડાની સંભાવના સામે તંત્ર એલર્ટ
  • જોડીયા પંથકમાં વાવાઝોડાની સંભાવના સામે તંત્ર એલર્ટ

વાયુ નામનું વાવાઝોડુ દરિયાઈ પટી પર આવવાની શક્યતા ને આધારે જોડિયા ગામ તાલુકાના ગામો ની મદદનીશ તાલુક વિકાસ અધિકારી એમ.જી.ચૌહાણ ની ટિમ બનાવીને જોડિયા તાલુકાના વાવાઝોડાના ગામોની મુલાકત લીધી હતી. જેમાં ગામ.કેસીયા .બાલભા.. રણજીતપર.સામપર, જામસર, કોઠારીયા વગેરે ગામની મુલાકાત લીધેલ હતી.જેમાં ગામનાં સરપંચ ..તલાટી કમ મંત્રી સાથે વિગતવાર ચચર્ચા કરી ગામના કાચા મકાનો ઝૂંપડપટી ધરાવતા કુટુંબોને સલામત સ્થાન પર ખસેડવાની સૂચના આપી હતી...દરિયાકિનારા ના ગામોમાં માછીમારો ને દરિયામાં ન જવા સૂચના પણ જણાવ્યું હતું. આ કામગીરીમાં મદદનીશ ટી.ડી.ઓ. ચૌહાણ, રેવન્યુ તલાટી આનદભાઇ, ડી.આર. ડી.એ એન્જીનીયર કોમલભાઈ ભીમાણી.પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ વગેરે ની ટીમ સાથે મુલાકાત લીધેલ છે.


Loading...
Advertisement