ફલ્લાના વિવિધ સમાચાર

12 June 2019 03:08 PM
Jamnagar
Advertisement

ખીલોસ ગામનું ગૌરવ
જવાહર નવોદય વિદ્યાલય અલીયાબાડામાં પ્રવેશ પરીક્ષામાં ખીલોસ ગામની વિદ્યાર્થીની ગ્રીશા નીલેશભાઈ ગઢીયાએ ઉતિર્ણ થઈ ગામ તથા શાળાનું ગૌરવ વધારેલ છે.
ભરવાડ સમાજનું ગૌરવ
સોવલની ડેલ્ટા સ્કુલમાં અભ્યાસ કરતો બાંભવા મનીષ હદાભાઈએ ધો.10ની પરીક્ષામાં 96.72 પીઆર રેંક મેળવી શાળા, ફલ્લા ગામ અને ભરવાડ સમાજનું ગૌરવ વધારેલ છે.


Advertisement