મેક ઇન ઈન્ડિયાની વધુ એક સફળતા : ઓસ્ટ્રેલીયાના સિડનીમાં દોડશે ભારતમાં તૈયાર થયેલી આધુનિક મેટ્રો

12 June 2019 03:03 PM
India

Advertisement

મેક ઇન ઈન્ડિયાની વધુ એક સફળતા જોવા મળી છે. હવે ઓસ્ટ્રેલીયાના સિડનીમાં દોડશે ભારતમાં તૈયાર થયેલી આધુનિક મેટ્રો. મેન્યુફેક્ચરિંગને બઢાવો આપવા શરૂ કરાયેલું “ મેક ઇન ઈન્ડિયા “ અભિયાનથી દેશ ટેક્નોલોજીની દુનિયામાં ગગન ચુંબી સિતારો બની રહ્યું છે....


Advertisement