અમરેલીમાં વિદ્યાસભા પરિવાર દ્વારા ઉજવાયો પ્રવેશોત્સવ

12 June 2019 02:46 PM
Amreli
  • અમરેલીમાં વિદ્યાસભા પરિવાર દ્વારા ઉજવાયો પ્રવેશોત્સવ

ડો. જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જીલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક તથા ઉચ્ચતર માઘ્યમિક શાળાગુજરાતી તેમજ અંગ્રેજી માઘ્યમ અને શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્યમિક શાળાના સંયુકત ઉપક્રમે તા.10/6 ને સોમવારના રોજ વિદ્યાસભા સ્કુલમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બાળકને કુમકુમ તિલક કરી મોં મીઠુ કરી શાળાના વ્યવસ્થાપક હસમુખ પટેલ તથા આચાર્યો અને સ્ટાફગણે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.


Loading...
Advertisement