જસદણના જુનાપીપળીયા ગામે ૨સ્તાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન

12 June 2019 02:29 PM
Jasdan
  • જસદણના જુનાપીપળીયા ગામે ૨સ્તાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન

Advertisement

જસદણ તાલુકાના જુના પીપળીયા ગામે તાજેત૨માં પાણી પુ૨વઠા મંત્રી એ ૨સ્તાના કામનું ખાતમુહૂર્ત ર્ક્યુ હતું. પાણી પુ૨વઠા મંત્રી કુંવ૨જીભાઈ બાવળીયાએ જસદણ તાલુકાના જુના પીપળીયા ગામે અંદાજે રૂપિયા ૧૮ લાખના ખર્ચે બનના૨ ૨સ્તાના કામની ખાત મુહૂર્ત વિધિ ક૨ી હતી. જુના પીપળીયાથી નોંધણવદ૨ ગામ વચ્ચે ૯૦૦ મીટ૨ના લંબાઈને ડામ૨ ૨સ્તો બનશે. આ ૨સ્તાનું કામ ચોમાસા પહેલા સમય મર્યાદામાં પૂર્ણ ક૨ાશે.


Advertisement