જસદણના નવા ગામમાં ૨ાજયના મુખ્યમંત્રીની નાણાંકીય ગ્રાન્ટની આ હાલત

12 June 2019 02:28 PM
Jasdan
  • જસદણના નવા ગામમાં ૨ાજયના મુખ્યમંત્રીની નાણાંકીય ગ્રાન્ટની આ હાલત

Advertisement

જસદણના નવગામમાં લોકો એક બેઠા પાણી માટે વલખી ૨હયા છે ત્યા૨ે હાલના ૨ાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈસ્વીસન ૨૦૧૨-૧૩માં પોતાની ગ્રાન્ટમાંથી પાણીનો ટાંકો નવાગામ ગ્રામજનો માટે બનાવી આપ્યો હતો પણ વર્ષો વિતી ગયા પછી પણ આ ટાકામાં એક પાણીનું ટીપું પડયું નથી.


Advertisement