શ્રી ઘેલા સોમનાથ દાદાને માતાજીનો શણગા૨

12 June 2019 02:23 PM
Jasdan
  • શ્રી ઘેલા સોમનાથ દાદાને માતાજીનો શણગા૨

વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ દાદાને જેઠ માસના પ્રથમ સોમવા૨ે માતાજીનો શણગા૨ ક૨ાયો હતો આ તકે અનેક શ્રધ્ધાળુઓએ દાદાના દર્શન ક૨ી ધન્યતા અનુભવી હતી.


Loading...
Advertisement