world cup 2019: વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર

12 June 2019 09:31 AM
Sports
  • world cup 2019: વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર

પાકિસ્તાનની ટીમ બુધવારે જ્યારે ICC ક્રિકેટ વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેદાનમાં ઉતરશે તો તેનો પ્રયત્ન ચેમ્પિયનને પરાજય આપીને જીતની લય જાળવી રાખવાની હશે.

ટોનટનઃ યજમાન ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ કરનારી પાકિસ્તાનની ટીમ આજે ICC ક્રિકેટ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત મેળવવાના ઈરાદે મેદાને ઉતરશે. ટૂર્નામેન્ટમાં શરૂઆતની બે મેચોમાં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીત મેળવનારી ઓસ્ટ્રેલિયન ટીમ ભારત વિરુદ્ધ થયેલા પરાજયને ભૂલીને જીતના પાટા પર પરત ફરવા ઇચ્છશે.



Loading...
Advertisement