બોટાદમાં ૨ાહતદ૨ે નોટબુક વિત૨ણ

11 June 2019 03:19 PM
Botad
  • બોટાદમાં ૨ાહતદ૨ે નોટબુક વિત૨ણ

Advertisement

(દિનેશ બગડીયા) બોટાદ તા. ૧૧
સ્વ. માણેકબેન શામજીભાઈ ધનાણી એજ્યુકેશનલ એન્ડ ચે૨ીટેબલ ટ્રસ્ટ બોટાદ દ્વા૨ા જરૂિ૨યાતમંદ વિદ્યાર્થીઓને છેલ્લા બા૨ વર્ષ્ાથી ૨ાહતદ૨ે કોઈપણ ભેદભાવ વિના નોટબુક્સનું વિત૨ણ ક૨વામાં આવે છે.
દ૨ વર્ષ્ાની જેમ આ વર્ષ્ો પણ કુલ પ૦,૦૦૦ નોટબુક્સનું વિત૨ણ ક૨વામાં આવના૨ છે. આજે તા૨ીખ-૦૧/૦૬/૨૦૧૯ના ૨ોજ વિદ્યાર્થી દીઠ ૧૦ નોટબુક્સનું વિત૨ણનો પ્રા૨ંભ ક૨વામાં આવ્યો. આ પ્રસંગે ટ્રસ્ટીમંડળના સભ્યો ડા. જે.બી. ચાંણી, પ્રો. એસ.કે. ધનાણી, શ૨દભાઈ વડાલિયા, શા૨દાબેન ડી. પટેલ, હર્ષ્ાદભાઈ ધનાણી, શ્રીમતી એલ.જે. શાહ ગર્લ્સ હાઈ.ના આચાર્ય સુકન્યાબેન ૨ામાનુજ, શ્રીમતી કે.એમ઼એન. દોશી પ્રા. શાળાના આચાર્ય લાભુબેન વાનાણી તેમજ અન્ય હોદેદા૨ો ઉપસ્થિત ૨હેલ.


Advertisement