મેઘરાજાએ અપાવ્યો સાઉથ આફ્રિકાને પહેલો પોઈન્ટ

11 June 2019 11:39 AM
Sports
  • મેઘરાજાએ અપાવ્યો સાઉથ આફ્રિકાને પહેલો પોઈન્ટ

Advertisement

વર્તમાન વર્લ્ડ કપમાં 3 મેચ હાર્યા પછી સાઉથ આફ્રિકાને મેઘરાજાની કૃપાથી પહેલો પોઈન્ટ મળ્યો હતો. ધ રોઝ બાઉલમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે પહેલા ફીલ્ડીંગ કરવાનો નિર્ણય લીધા પછી ફેફ ડુ પ્લેસીની ટીમે વરસાદ આવતા પહેલા 7.3 ઓવરમાં બે વિકેટના નુકસાને 29 રન બનાવ્યા હતા. શેલ્ડન કોટરેલે હાશિમ અમલા અને એઈડન માક્રમને આઉટ કર્યા હતા.


Advertisement