હૉટ અંદાજમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી આ એક્ટ્રેસ, જુઓ તસવીરો

10 June 2019 10:46 AM
Entertainment
  • હૉટ અંદાજમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી આ એક્ટ્રેસ, જુઓ તસવીરો

મિનીષા બિકિનીમાં પૂલમાં મસ્તી કરતી નજર આવી રહી છે તસવીરોમાં તે ખૂબજ હોટ લાગી રહી છે.

Advertisement

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ મિનિષા લાંબા હાલમાં ભલે બોલિવૂડથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મિનિષા લાંબાએ હાલમાં પોતાના વેકેશનની કેટલીક હોટ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ છે. જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

મિનિષાના અઢી લાખથી વધું ફેન્સ છે. જેઓને તેની આ તસ્વીરો ખૂબજ પસંદ આવી રહી છે. તેના ચાહકો આ તસવીરો પર હોટ, સેક્સી, બ્યૂટીફૂલ જેવી કમેન્ટો કરી રહ્યાં છે.


Advertisement