ટેલિવિઝનની આ ક્વીન પિતાની એક શરતને કારણે આજે પણ સિંગલ છે જાણો વિગતો.....

10 June 2019 10:09 AM
Entertainment
 • ટેલિવિઝનની આ ક્વીન પિતાની એક શરતને કારણે આજે પણ સિંગલ છે જાણો વિગતો.....

ટેલિવિઝનની ક્વીન એકતા કપૂર ગત વર્ષે સેરોગસીની મદદથી દિકારાની માતા બની. એકતા સિંગલ મધર છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા.

Advertisement

એકતા અનુસાર, ‘મારા પિતાએ મને કહ્યું હતું કે તારે લગ્ન કરવા પડશે અથવા તો કામ કરવુ પડશે. મેં કામને પસંદ કર્યુ. હું લગ્ન કરવા નથી માગતી એટલે મેં કામને પ્રાથમિકતા આપી હતી’. તો બીજા ઇન્ટવ્યૂમાં એકતાએ કહ્યુ કે, ''મારા તે મિત્રો જેમના લગ્ન થયા હતા તેઓ આજે સિંગલ છે. મેં છેલ્લા ઘણા વર્ષોમાં છુટાછેડા થતા જોયા છે. મને લાગે છે કે મારામાં ઘીરજ છે, અને હું આજે પણ તેની રાહ જોઇ રહી છું. ''

એક્તા કપૂર સલમાન ખાનના પગલે-પગલે ચાલી રહી છે. એક્તાનું કહેવુ છે કે, તેને બાળકો જોઇએ છે, પણ લગ્ન નથી કરવા. તેથી જ તે સરોગેસી દ્વારા માતા બની. તેણે તેના દીકરાનું નામ પિતા જિતેન્દ્રના રિયલ નામ રવિ પરથી રાખ્યુ છે.

એક્તા કપૂરના ભાઈ તુષાર કપૂરે પણ હજુ સુધી લગ્ન કર્યા નથી. તુષાર પણ સિંગલ ફાધર છે. 2016માં તુષાર સેરોગસીથી પિતા બન્યો હતો. તેણે પોતાના દીકરાનું નામ લક્ષ્ય રાખ્યું છે. બંને ભાઈ-બહેન સિંગલ માતા-પિતાની લાઇફ જીવી રહ્યા છે અને એકતાના કહેવા પ્રમાણે તેઓ આવી રીતે જ ખુશ છે.
Advertisement