વિશ્ર્વ પર્યાવરણ દિવસ: વિનાશનો અંદાજ આપતી સેટેલાઈટ તસ્વીરો

06 June 2019 12:13 PM
India
  • વિશ્ર્વ પર્યાવરણ દિવસ: વિનાશનો અંદાજ આપતી સેટેલાઈટ તસ્વીરો

ગ્લોબલ વોર્મિંગની વરવી વાસ્તવિકતા

પર્યાવરણ સામેના જોખમો સામે વિશ્ર્વભરમાં જાગૃતિ આવી રહી છે. જુદા જુદા દેશોની સરકારી ઉપરાંત જમીની સ્તરે પણ જલવાયુ પ્રદૂષણ અટકાવવા કામ થઈ રહ્યું છે. 5 જૂને વિશ્ર્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો. સેટેલાઈટ તસ્વીરો પરિવર્તનથી થયેલા નુકશાનનો અંદાજ આપે છે.
1. તાપમાન વધી રહ્યું હોવાથી વિશ્ર્વના જળાશયો સુકાઈ રહ્યા છે. મધ્ય ચિલીના લેક અકુલિયોની બે સેટેલાઈટ તસ્વીર દર્શાવે છે કે તળાવ સંપૂર્ણપણે કાઈ ગયું છે. 2014માં તળાવમાં થોડું ઘશ્રું પાણી હતું, પણ 2019માં એ સાવ સૂકાઈ ગયું છે.
2. વધતા તાપમાનની આર્કિટેકની મહાકાય આઈસ શીટ પર પડી છે. વૈશ્ર્વિક તાપમાનમાં વધારાથી ધ્રુવ પ્રદેશનો હિમ ઝડપથી ઓગળી રહ્યો છે. પરિણામે જુદા આઈસ કવચમાં પણ તિરાડ પડી ગઈ છે.
નાસાએ એન્ટાર્કિટકા બ્રન્ટ આઈસ સેલ્ફમાં 33 વર્ષ દરમિયાન થયેલા ફેરફારોની નાસાએ તસ્વીરો રજુ કરી છે. નાસાએ જણાવ્યું છે કે બન્ને તસ્વીરોમાં દેખાતી ડાર્ક બ્લુ લાઈન મિપડ વચ્ચેની જમીન દર્શાવે છે. રેકાની જમણી બાજુએ બેડરોક પર આઈસ શેલ્ફ દર્શાવે છે. ડાબી બાજુએ બેડેલ સમુદ્રમાં એ તરતી હિમશિલા દેખાય છે. ગ્લેસિયસ આઈસ જમીન પરથી સમુદ્રમાં ઘટી રહ્યો હોવાતી તરતો ભાગ મોટો થયો છે. 2019ની તસ્વીરોમાં તિરાડ દેખાઈ આવી હતી.
3. અમેરિકામાં લાસવેગાસ ઝડપથી વિસ્તરતો મેટ્રોપોલીટન વિસ્તાર છે. 1972 અને 2017 વચ્ચે શહેરની વસ્તી આઠ ગણી વધી છે. 2017માં શહેરની વસ્તી 22 લાખ હતી. આ વર્ષે 50 ડીગ્રી સેલ્સીયસે તાપમાન પહોંચતું જોયું છે. છેલ્લા દસકાઓમાં હિમાલયની નદીઓ અને તળાવો સુકાઈ ગયા છે.

Loading...
Advertisement