ટંકા૨ાના આર્ય વિદ્યાલયમાં માર્ગદર્શન સેમિના૨ યોજાયો

21 May 2019 02:24 PM
Morbi
  • ટંકા૨ાના આર્ય વિદ્યાલયમાં
માર્ગદર્શન સેમિના૨ યોજાયો

ધો૨ણ ૧૦ પછી શું ?

Advertisement

ટંકા૨ા તા.૨૧
આર્ય વિદ્યાલયમ ટંકા૨ા ખાતે તા૨ીખ ૧૯/પ/૨૦૧૯ને ૨વિવા૨ના ૨ોજ ધો૨ણ ૧૦ પછી શું ?? ... તેના અનુસંધાને શૈક્ષ્ાણીક માર્ગદર્શન અને મોટીવેશન સેમીના૨નું આયોજન ક૨વામાં આવ્યું હતું.
જેમાં સ્પીપાના નાયબ નિયામક અધિકા૨ી, આજની વાર્તાના પ્રણેતા, ગુજ૨ાતી ભાષ્ાાના મશહુ૨ લેખક, પોઝીટીવ થીંક૨, સ્પષ્ટ વક્તા, લાઈફ ચેન્જ૨ શૈલેષ્ા સગપ૨ીયાનું વક્તવ્ય ૨ાખવામાં આવ્યું હતું.. તેમાં શૈલેષ્ા સગપ૨ીયાએ નજીકના જ ઉદાહ૨ણો ા૨ા વિદ્યાર્થીઓને મોટીવેટ ર્ક્યા હતા અને ધો૨ણ ૧૦ પછી કોઈપણ ક્ષ્ોત્રની પસંદગી ક૨વા માટે કઈ કઈ બાબતોનો ખ્યાલ ૨ાખવો તેની માહીતી આપી હતી... આ સેમિના૨નો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજ૨ ૨હયા હતા..
આ સેમીના૨નો લાભ લેના૨ વ્યક્તિઓ માટે શૈલેષ્ા સગપ૨ીયાસ૨ના પુસ્તકો પ૦% ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવ્યા હતા.
આ ઉપ૨ાંત શાળા જ શિક્ષ્ાકો મેહુલભાઈ કોિ૨ંગા અને ભ૨તભાઈ ગોપાણીએ વિજ્ઞાનપ્રવાહને અનુલક્ષ્ાીને તેની માર્કીંગ સિસ્ટમ અને જી, નીટ અને ગુજકેટ જેવી તમામ પ૨ીક્ષ્ાાઓનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કોમર્સના તમામ વિષ્ાયોની માહિતી હિમાંશુભાઈ જોશીએ આપી હતી. કાર્યક્રમનું સંચાલન ધવલભાઈ ભીમાણીએ ર્ક્યું હતું.


Advertisement