કચ્છી કોયલ ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ....જુઓ વિડિયો

20 May 2019 06:18 PM
Gujarat

Advertisement


બનાસકાંઠાના લાખણી તાલુકાના નાના કાપરા ગામ ખાતે રઘુનાથ પુરી આશ્રમ ખાતે બે દિવસીય ભંડાર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે કચ્છી કોયલ ગીતા રબારીના લોક ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો હતો. રાત્રે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતુ.


Advertisement