ટુડે'ઝ ચાણક્યનો Exit Poll દર્શાવે છે 2014 કરતા પણ વિક્રમજનક પરિણામ

19 May 2019 09:44 PM
India Politics
  • ટુડે'ઝ ચાણક્યનો Exit Poll દર્શાવે છે 2014 કરતા પણ વિક્રમજનક પરિણામ

ભાજપને 300, NDAને 350 બેઠકો મળી શકે છે : ટુડેઝ ચાણક્ય નો એક્ઝીટ પોલ

Advertisement

2014 લોકસભા ચૂંટણીના પરિણામો ની સચોટ આગાહી કરનાર અને સાથોસાથ અમેરીકા ની ચૂંટણી વખતે પણ ટ્રમ્પ વિજયી થશે કહેનાર ટુડેઝ ચાણક્ય 2019 લોકસભા ચૂંટણી માટે અત્યંત વિક્રમજનક એક્ઝીટ પોલના આંકડા દર્શાવ્યા છે.
2014ના મોદી વેવ સામે અગર ટુડે'ઝ ચાણક્યના આંકડા સાચા પડે તો 'મોદી સુનામી' કહેવાશે.

BJP: 300 (પલ્સ માઇનસ 14 બેઠકો)
NDA : 350 (પલ્સ માઇનસ 14 બેઠકો)
કોંગ્રેસ : 55 (પલ્સ માઇનસ 9 બેઠકો)
UPA : 95 (પલ્સ માઇનસ 9 બેઠકો)
અન્ય : 97 (પલ્સ માઇનસ 11 બેઠકો)

આ એક્ઝીટ પોલ ના પ્રમાણે 2014 કરતા પણ વધુ બેઠકો NDA અને ભાજપ ને મળે છે .


Advertisement