લલીત કગથરાના પુત્રના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી: પાર્થિવ દેહ લાવવા વ્યવસ્થાની સૂચના

18 May 2019 04:48 PM
Gujarat
  • લલીત કગથરાના પુત્રના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી: પાર્થિવ દેહ લાવવા વ્યવસ્થાની સૂચના

Advertisement

પશ્ર્ચિમ બંગાળમાં થયેલા માર્ગ અકસ્માતમાં ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્રનું મૃત્યુ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે લલીતભાઈના ભત્રીજા જયેશભાઈ સાથે ટેલીફોન વાતચીત કરીને માહિતી મેળવી હતી તથા દિવંગતને પાર્થિવદેહને લાવવા માટેની વ્યવસ્થામાં સ્થાનિક તંત્રને પણ સૂચના આપી છે.


Advertisement