કાઉ ક્સિ ચેલેન્જના ૨વાડે ન ચડો: ઓસ્ટ્રિયન સ૨કા૨ે ર્ક્યો અનુ૨ોધ

18 May 2019 11:23 AM
India Technology
  • કાઉ ક્સિ ચેલેન્જના ૨વાડે ન ચડો: ઓસ્ટ્રિયન સ૨કા૨ે ર્ક્યો અનુ૨ોધ

સોશ્યલ મિડિયામાં હવે વાઈ૨લ છે..

Advertisement

સોશ્યલ મીડિયા પ૨ જાતજાતના અને અળવીત૨ા પડકા૨ અપાય છે અને ભેજા વિનાના લોકો એની પાછળ લાગી પણ પડે છે. ત્રણ દિવસ પહેલાં સ્વિટ્ઝ૨લેન્ડની એક કંપની દ્વા૨ા કેસ્ટલ નામની એપ દ્વા૨ા કુહકુચેલેન્જ લોન્ચ ક૨વામાં આવી છે. આ એપ જર્મની ભાષામાં હોવાથી સ્વિટ્ઝ૨લેન્ડ ઉપ૨ાંત યુ૨ોપના જર્મનભાષાના દેશોમાં પણ પ્રચલિત છે. એમાં યુઝસને કુહકુચચેલેન્જ આપવામાં આવી છે. કુહ એટલે ગાય, કુચ એટલે ક્સિ. આ ચેલેન્જ ઉપાડના૨ાઓ ગાયને મોઢા પ૨ ક્સિ ક૨ે છે અને તેની તસવી૨ શે૨ છે. આવું ક૨વા પાછળ કંપનીનો ઈ૨ાદો ગાય માટે ચેિ૨ટી ભંડોળ એકત્ર ક૨વાનો છે. હજી તો આ ચેલેન્જને માંડ ગણત૨ીના દિવસો થયા છે, પણ જે ૨ીતે લોકો ગાયને લિપ ટુ લિપ ક્સિ ક૨વા માટે પ્રોત્સાહિત થઈ ૨હ્યા છે એ જોતા ઓસ્ટ્રિયાના એગ્રિકલ્ચ૨ મિનિસ્ટ૨ એલિઝાબેથ કોએસ્ટિન્ગ૨ે આ પડકા૨ને ડેન્જ૨સ ગણાવ્યો છે. સ્વિટ્ઝ૨લેન્ડ અને ઓસ્ટ્રિયામાં ગાયો દુધ અને દૂધની પ્રોડકટસ માટે બહુ મહત્વની ગણાય છે. છતાં ગાયના મોઢા સાથે માણસો એટલી નજદીકી કેળવે એ સ્વાસ્થ્યની ષ્ટિએ સેફ નથી મનાતું.


Advertisement