અલ્વરના ગેંગરેપ પીડિતાને મળશે રાહુલ ગાંધી

15 May 2019 06:09 PM
India
  • અલ્વરના ગેંગરેપ પીડિતાને મળશે રાહુલ ગાંધી

Advertisement

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજસ્થાનના તેમના ચૂંટણી પ્રચાર સમયે અલ્વરના ગેંગરેપનો ભોગ બનેલી મહિલાને મળવા જશે. અનુસૂચિત જાતિની આ યુવતી પર પાંચ લોકોએ સામુહિક બળાત્કાર કર્યો હતો જે ચૂંટણીના કારણે રાજકીય મુદો બની ગયો છે અને ભાજપે આ મુદે રાજયની કોંગ્રેસ સરકારને જવાબદાર ગણાવી હતી તો માયાવતીએ ગેહલોટ સરકારના ટેકો પાછો ખેચવાની ધમકી આપી હતી.


Advertisement