ઈન્ડીયા એ ટીમના કોચ તરીકે સિતાંશુ કોટક

15 May 2019 06:07 PM
Rajkot Sports
  • ઈન્ડીયા એ ટીમના કોચ તરીકે સિતાંશુ કોટક

Advertisement

રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના રણજી ટીમના હેડ કોચ સીતાંશુ કોટકને શ્રીલંકાની ‘એ’ ટીમ સામેની ભારતની ‘એ’ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરાયા છે. ઓલ ઈન્ડીયા- સીનીયર સીલેકશન કમીટીએ પાંચ વનડે તથા મલ્ટી-ડે મેચ માટે ભારતની એ ટીમના કોચ તરીકે સિતાંશુ રહેશે. આ સ્પર્ધા તા.25 મેથી શરૂ થનાર છે. સિતાંશુ કોટક સૌરાષ્ટ્ર વતી 130 ફસ્ટ કલાસ મેચ રમ્યા છે.


Advertisement