મોદી રાજકીય સ્વાર્થી, રગેરગે જૂઠા વ્યક્તિ: પ્રિયંકાનો આકરો હુમલો

15 May 2019 04:53 PM
India
  • મોદી રાજકીય સ્વાર્થી, રગેરગે જૂઠા વ્યક્તિ: પ્રિયંકાનો આકરો હુમલો

પંજાબમાં પ્રચાર: ખુદને પંજાબી-બહુ બનાવ્યા

Advertisement

નવી દિલ્હી: કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પંજાબમાં ચૂંટણી પ્રચારમાં ખુદને પંજાબના ‘બહુ’ ગણાવીને મત માંગ્યા હતા. તેઓ ભટીડામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. પ્રિયંકા આજે સવારે પંજાબમાં પ્રચાર માટે આવ્યા હતા. તેઓએ મતદારો અપીલ કરી હતી કે તમારે તેવા વડાપ્રધાન જોઈએ છીએ. જે શહીદોના નામેરાજકારણ રમે કે પછી શહીદનાં પુત્રને વડાપ્રધાન બનાવવા છે? તેણે મોદીને રગેરગ ખોટા ચીટીંગ કરનારા નેતા તરીકે ગણાવતા ઉમેર્યુ કે મોદી પોતાના રાજકીય સ્વાર્થ માટે જૂઠુ બોલવામાં કોઈ સીમા બાકી રાખતા નથી. પ્રિયંકાએ અકાલીઓને પણ આડે હાથ લેતા કહ્યું કે આ પક્ષના 10 વર્ષના પંજાબને ડ્રગને હવાલે કરી દીધું હતું.


Advertisement