મેડીકલ કેમ્પ

15 May 2019 04:19 PM
Rajkot Health
Advertisement

હરસ મસા નિર્મૂળ કેમ્પ
માનવ સેવા પ્રોજેકટ અંતર્ગત શરીરના કોઈપણ બાહ્ય ભાગમાં ઉપસી આવેલા નાના, મોટા કે કદરૂપા મસા આધુનિક સ્વીસ ટેકનોલોજી પ્રોસેસથી નિષ્ણાંતો દ્વારા પીડા રહિત, લોહી નીકળ્યા વગર પાંચ મીનીટની એક જ બેઠકમાં મસાની સંપૂર્ણ સફાઈ થઈ જાય છે. આ માટે શુધ્ધ આયુર્વેદીક ચૂર્ણ રાહતદરે વિતરણ કેમ્પ આયોજન શતિ તા.18/5 રવિ તા.19/5/19 સવારે 10થી સાંજે 6 સુધી એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ સામે એસ્ટ્રોન સોસાયટી અમીન માર્ગ રાજકોટ ખાતે કરેલ છે.

૨ાહત દ૨ે સેવા
લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત કૃષ્ણ ચિકિત્સાલય કનક ૨ોડ, એસ.ટી. પાછળ સોનોગ્રાફી, ડિઝીટલ એક્સ૨ે તથા ઈકો કાર્ડીયોગ્રામ તથા લેબો૨ેટ૨ીનાં તમામ પ૨ીક્ષ્ાણોની સેવા ૨ાહતદ૨ે ક૨ી આપવામા આવે છે.


Advertisement