શહેરના મવડી ચોકડી નજીક અસામાજીક તત્વોએ મચાવ્યો આતંક, 10 શખ્સોએ એક યુવાનને ધોકા પથ્થર વડે માર્યો

15 May 2019 01:24 PM
Rajkot Crime

Advertisement

શહેરના મોવડી ચોકડી નજીક અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. કચરાની ગાડી હટાવવા મામલે 10 જેટલા શખ્સોએ એક વ્યક્તિ પર ધોકા અને પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રવીણભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા જેથી તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જો કે મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેઈ થઈ હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.


Advertisement