વિંછીયાની હાથસણી સીમ પ્રા.શાળા નં.1ને સ્વચ્છતા એવોર્ડ એનાયત

15 May 2019 01:03 PM
Jasdan
  • વિંછીયાની હાથસણી સીમ પ્રા.શાળા
નં.1ને સ્વચ્છતા એવોર્ડ એનાયત

Advertisement

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજીત શાળા સ્વચ્છતા એવોર્ડ 2018-19માં વિંછીયાની હાથસણી સીમ પ્રાથમિક શાળા નંબર-1 શાળાએ દ્વિતિય નંબર મેળવતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-રાજકોટ વતી શાળાને 11,000/- રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને મોમેન્ટો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય સોમાભાઈ રોજાસરા અને સીઆરસી હિતેષભાઈ જોટાણિયાએ શાળા સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓને ખુબ-ખુબ શુભેચ્છા પાઠવી હતી.


Advertisement